Choose Gujarati status for you.
Shayar Gujju have great
collection of Gujarati status and gujarati shayari. We helps you stay in touch
with friends and family.
We have lots of shayari,
quotes and status in Gujarati ready to use on Whatsapp and Facebook.
We post all our status in Gujarati and English script with image for easy to understand.
Gujarati status
ચમકે છે આખું આકાશ તારાઓ થી પણ,છતાં લોકો ને ચાંદ ની જ ઈચ્છા કેમ છે.
Chamke chhe aakhu akash tarao thi pan,
Chhata loko ne chand ni j ichha kem chhe.
જીવન ના વીતેલા પન્ના માં જ અટકેલા રહેશો
તો આગળ ના નવા પન્ના માં કૈંક ખાસ કેવી રીતે લખશો.
Jivan na vitela panna ma j atakela rahesho,
To aagal na nava panna ma kaink khaas kevi rite lakhasho.
પૂરો હક છે તારો મારા પર
હંમેશા એજ માન્યા કર,
હું કૈંજ ના પૂછું તને `કાના`
છતાં પણ મને બધુજ જણાવ્યા કર.
Puro hak chhe taro mara par,
Hamesha ej manya kar.
Hu kainj na puchhu tane `KANA`
chhata pan mane badhuj janavya kar.
કીમત માં મોંઘા જૂતા એ લોકો જ પહેરે છે,જેમના નસીબ માં ચાલવાનું બહુ ઓછું હોય છે.
Love status in Gujarati
અત્તર ની આ શીશીઓ કારણ વગર જ હરખાય છે,હું તો ફક્ત એના વિચાર માત્ર થીજ મહેકી ઉઠું છું.
Attar ni aa shishio karan vagar j harkhay chhe,
Hu to fakt ana vichar matra thi j maheki uthu chhu.
ના કરી શકે મારી બરોબરી કોઈ પણ વૈજ્ઞાનિક,હું તો ચાંદ ને જોવા પણ સાયકલ લઈ ને જતો હતો.
Sad Gujarati status
એનો ફોટો જે મેં ખેંચ્યો હતોઆજે એજ ફોટો મને ખેંચે છે.
તારા - મારા સંબધ ને શુ નામ આપું,આ નામ આપું કે પેલુ નામ આપું.આ દુનીઆ ની ભીડ માં નામ બદનામ થઇ જશે,એક કામ કર અપના સંબંધ ને નામ વગર રહેવા દે.
ઘણો જ લાચાર થઇ જાય છે વ્યક્તિજયારે એ કોઈ નો થઈ નથી શકતોઅને એને ખોઈ પણ નથી શકતો.
આંખો બંધ કરીને અનુભવ કરવા સિવાયમારી પાસે તને મળવાનો બીજો કોઈ રસ્તો જ નથી.
લોકો નું દિલ જીતતા મને ક્યાંથી આવડે.હું તો મારુ પણ હારી ને બેઠો છું.
યાદ તો પહેલા આવતી હતીહવે તો વિચાર પણ નથી આવતો.
0 Comments
please do not enter any spam link in comment box.