10 Best Gujarati Shayari
We have good collection of Gujarati shayari,
famous thought, Gujarati status, motivational messages, gujarati quotes, good images and many
more thing. I am sure you will love to read our Gujarati
shayari collection here.
We post all shayari in gujarati and English both script for
easy to understand. You can use anything from our collection to send your near
and dear once. You can share our Gujarati shayari as your
whatsapp status or you can share on social media also.
Shayar Gujju provide you all the latest collection of
Gujarati shayri with images. You can also find here all kind of mood shayari
like love shayari, sad shayari, shayari on friendship, funy shayari,
motivational shayri, bewafa shayari, festival shayari, best friend shayari and
many more shayari in Gujarati and English both script with images.
I think shayari is great way to express your feeling, love,
care and passion. With our different categories of Gujarati shayari,
you can share your feelings infornt of them who you care.
People are looking for shayari of their choice to share on
social media. Nowadays, internet is flooded with shayari website ,
but its very hard to finding the best and a new shayari.
If your are looking for best and new Gujarati
shayari, then don’t worry your are at perfect place.
Sayar Gujju have great collection of shayari in gujarati
language.
According to your mood you can find all kind of shayari in
gujarati and English both script.
So, Shayar Gujju hoping that, you will like our shayari
collection.
Find a perfect shayari in gujarati here as per your need. You
will get here all the latest and updated collection of gujarati
shayari.
Best Gujarati Shayari :
ફરી થી કદાચ મળવાનું બહાનું મળી જાય,
જે સાથે વિતાવ્યા હતા એ દિવસો મળી જાય,
ચાલ પોત પોતાની આંખો બંધ કરી લઈએ,
શું ખબર સપના માં આપણા, વીતાવેલી કાલ મળી જાય.
Fati thi kadach malvanu bahanu mali jay,
Je sathe vitavya hata a divaso mali jay,
Chal pot pota ni aankho bandh kari laeye,
Shu khabar sapna ma apana, Vitaveli kaal mali jay.
એ હંમેશા કહ્યા કરે
છે, કે તમે કઈંક
વધારે હસો છો,
હવે એમને કોણ સમજાવે કે ,
કારણ વગર અમારા વિચારો માં
તમે જ તો આવો છો.
A hamesha kahya kare chhe, k
tame kaink vadhare j haso chho,
Have ane kon samjave k,
karan vagar amara vicharo ma tame j to avo chho.
જયારે જયારે પણ તારી યાદ આવી,
મારુ દિલ ઘણા સમય સુધી ધડકતું રહ્યું,
કાલે જયારે ઘર માં તારી વાત નીકળી,અને
પછી આખું ઘર ઘણા સમય સુધી સુગંધિત રહ્યું.
Jyare jyare pan tari yaad aavi,
Maru dil ghana samay sudhi dhadaktu rahyu,
Kaal jyareghar ma tari vaat nikali ane
pachhi aakhu ghar ghana samay sudhi sugandhit rahyu.
હંમેશા હસવા વાળા પણ, એ દિવસે રોવે છે,
જયારે વધારે સારા ને શોધવામાં સારા ને પણ ખોઈ બેસે છે.
Hamesha hasva vaala pan, a divase rove chhe,
Jyare vadhare sara ne shodhavama,
saara ne pan khoy bese chhe.
Gujarati best shayari
વિચાર્યુ નહોતુ ક્યારેય કે આવા પણ દિવસો આવશે,
રોવું પણ જરૂરી હશે, અને આંશુ પણ છુપાવવા પડશે.
Vicharyu nhotu kyarey k aava pan divaso avase,
Rovu pan jaruri hashe, ane aanshu pan chhupavva padshe.
અજીબ લાગે છે, આ સાંજ ક્યારેક ક્યારેક,
જીવન લાગે છે સાવ નકામું ક્યારેક ક્યારેક,
જો તમને સમજાય , તો મને પણ સમજવા જો કે,
શા માટે કરે છે પરેશાન? આ યાદો ક્યારેક ક્યારેક.
Ajib lage chhe, aa saanj kyarek kyarek,
Jivan lage chhe sav nakamu kyarek kyarek,
Jo tamane samajay , to mane pan samjava jo k,
Sha mate kare chhe pareshan? aa yado kyarek kyarek.
બહુજ નજીક થી અજાણ બની ને પસાર થાય ગયા એ,
જે ભીડ માં પણ દુર થી ઓળખી જતા હતા.
Bahuj najik thi ajan bani ne pasar thay gaya a,
Je bhid ma pan dur thi olakhi jata hata.
Gujarati shayari best :
એમને પણ ખબર છે કે સપનાઓ ખોટા અને
ઈચ્છાઓ હમેશા અધૂરી હોય છે,
પણ જીવન જીવવા માટે વહેમમાં રહેવું પણ જરૂરી હોય છે.
Amane pan khabar chhe k sapnao khota ane
Ichhao hamesha adhuri hoya chhe,
Pan jivan jivva mate
Vahemma rahevu pan jaruri hoy chhe
એવું ના સમજીશ કે હું તારા લાયક નથી,
આજે પણ તડપે છે એ લોકો જેની સાથે હું નથી
.
evu na samjish ke hu tara layak nathi,
Aje pan tadape chhe a loko jeni sathe hu nathi.
જે સરળતા થી મળી જાય, તેની આશા કોને છે,
જીદ તો તે મેળવવાની છે જે નસીબ માં લખ્યું જ નથી.
Je saralta thi mali jay, teni asha kone chhe,
Jid to te melavavani chhe je nasib ma lakhyu j nathi.
0 Comments
please do not enter any spam link in comment box.