New gujarati sad shayari
Friends you can read here new gujarati sad shayari, like breakup sad shayari, sad shayari with image, shayari on sad feeling, sad status. you can share this shayari with your friends, girlfriend, boyfriend, i hope you like our collection.
New sad shayari in gujarati
એક વાર આવીને, મને મારાથી જ મેળવી દે,વિચારો માં અટવાયો છું, આવીને તું છોડાવી દે,બસ એક જ વાત પૂછવી છે તને કે,કેવી રીતે તું ભુલી ગઇ, મને પણ એ શીખવાડી દે.
|
Ek vaar aavine, mane maarathi j malavi de,Vicharo ma atvayo chhu, aavine tu chodavi de, bas ek j vaat puchavi chhe tane ke,kevi rite tu bhuli gay, mane pan a shikhavadi de.
|
અજીબ લાગે છે, આ સાંજ ક્યારેક ક્યારેક, જીવન લાગે છે સાવ નકામું ક્યારેક ક્યારેક,જો તમને સમજાય , તો મને પણ સમજવા જો કે, શા માટે કરે છે પરેશાન, આ યાદો ક્યારેક ક્યારેક.
|
|
Ajib lage chhe, aa saanj kyarek kyarek, Jivan lage chhe sav nakamu kyarek kyarek, Jo tamane samajay , to mane pan samjava jo k, Sha mate kare chhe pareshan, aa yado kyarek kyarek.
|
0 Comments
please do not enter any spam link in comment box.