9 Best Gujarati status that will impress
your friends.
Shayar Gujju helps you stay in touch with family and
friends. We have great collection of best Gujarati status, Gujarati shayari and quotes in Gujarati.
You will find here lots of shayari, suvichar, quotes and
best status in Guajarati ready to use on Facebook and Whatsapp.
We have collection of different kind of best Gujarati status like,status for boys, sad status, status for best friends, Love status, occasional status, Gujarati
status 2020, royal Gujarati status, Gujarati status 2 line, smile Gujarati
status, and many more.
You are free to use our status collection to express your
feelings. You can download your favorite best Guajarati status and share with
your near and dear once.
We posted all our best status in Gujarati and English
both script with image for easy to understand.
Here is the list of 9 best Gujarati status, i hope you will like it.
Best Gujarati status :
પ્રેમ હતો કે આકર્ષણ,
દિલ તો એમની સાઇકલ ને
કોચિંગ સેંટર ની બહાર જોય ને જ
જોર જોર થી ધડક તું હતું.
વધારે નહિ પણ,એટલી અસર તો થશેમારી વાતો ની કેક્યારેક એકાંત માં વગર વાતેમલકાશે તો ખરા.
3.
મને Online જોઈને,
તારું Offline થઈ જવું .
હાય! મારી નાખશે,
તારી આ Digital નફરત.
Mane `Online` joyne,
Taru `Offline` thay javu .
Haay! mari nakhashe
Tari a `Digital` nafarat
કોઈક પ્રેમ તો એવો હોય છે,
જે સાચા વ્યક્તિ
સાથે ખોટા સમયે
ખોટી ઉમર માં થાય જાય છે.
koik prem to evo hoy chhe,
Je sacha vyakti sathe
khota samye
khoti umar ma thay jay chhe.
5.
થાય ના કોઈ ઘાયલ,
તેથી ચહેરા પર નકાબ રાખે છે.
ખરી કાતિલ છે આંખો એની,
ને એને તો બેનકાબ રાખે છે.
Thay na koi ghayal
Tethi chahera par nakab rakhe chhe.
Khari katil chhe aankho ani,
Ne ane to benakab rakhe chhe.
6.
જો શક્ય હોય તો અપનાવી લે મને,
મારી એકલતા જ સાક્ષી છે મારી,
કે મારું પોતાનું કોઈ નથી.
Jo shakya hoy to apanavi le mane,
Mari ekalta j sakshi chhe mari,
Ke maru potanu koi nathi.
7.
મને જીવન જીવવાનો એટલો બધો અનુભવ તો નથી,પણ સાંભળ્યું છે કે શાદાય થી લોકો જીવવા નથી દેતા.
Mane jivan jivavano atalo badho anubhav to nathi,
Pan sambhalyu chhe k shaday thi loko jivava nathi deta.
8.
કોઈ ની નજીક એટલા બધા પણ ના જાવ કે
એમને તમારાથી દૂર રહેવું સારું લાગવા લાગે.
Koi ni najik atala badha pan na jav k,
Amane tamarathi dur rahevu saaru lagva lage.
9.
આપણા સંબંધ ને નામ વગર જ રહેવા દે,જો કોઈ નામ આપીશું તો દુનિયા બદનામ કરશે.
Apana sambandh ne naam vagar j raheva de,
Jo koi naam aapishu to duniya badnam karshe.
0 Comments
please do not enter any spam link in comment box.