Best gujarati love shayari

Best gujarati love shayari


If you are looking for best Gujarati love shayari, then you are at perfect place. We have a good collection of gujarati shayari

According to your mood you will find shayari, gujarati status, gujarati quotes etc.  We have gujarati shayari no khajano.  You can use anything from our collection.

Shayar gujju provide you gujarati love shayari status, gujarati shayari love letter, gujarati shayari photo, love shayari gujarati sms, gujarati attitude shayari, gujarati suvichar and many more thing.

We posted here all our shayari in gujarati and english script with image. You can download gujarati love hayari photo and share on whatsapp status or other social media.

I hope you will enjoy to read our gujarati love shayari collection


Best gujarati love shayari


પોતાનો સાથીદાર બનાવી લે મને,

તારોજ છું હંમેશા અપનાવી લે મને,

રાત ની મુસાફરી બની જસે વધારે સુંદર,

તું આવી મારા સપના માં, અથવા તો બોલાવી લે મને..


Potano sathidar banavi le mane,

Taroj chhu hamesha apnavi le mane,

Aa raat ni musafari bani jase vadhare sundar,

Tu aavi já Mara sapna ma athava to bolavi le mane.


Best gujarati love shayari 1


તમને રોજ રોજ મળવાનું મન થાય છે,

કઈંક સાંભળવાનું તો કઈંક કહેવાનું મન થાય છે,

તમારી મનાવવાની અદા  કઈંક એવી છે, 

કે આજે ફરીથી રિસાવાનું મન થાય છે.


Tamane roj roj malavanu man thay chhe,

Kaink sambhalvanu to kaink kahevanu man thay chhe,

Tamari manavvani ada j kaink avi chhe,

K aje fari thi risavvanu man thay chhe.

Best gujarati love shayari 2
 


Love shayari in Gujarati

 

રાત વીતી અને સરસ મજાની સવારી આવી ગઈ,

દિલ ધડક્યું અને તારી યાદ આવી ગઈ,

મારી આંખો મેહસૂસ કરી હવા ને,

જે તને સ્પર્શી ને મારી પાસે આવી ગઈ.


Raat viti ane saras maja ni savar aavi gay,

Dil dhadakyu ane tari yaad aavi gay,

Mari aankho a mehsus kari a hava ne,

Je tane sparshi nemari pase aavi gay.

 
Best gujarati love shayari 3
 

હવે સુઈ જા અત્યારે, કાલે ફરી થી મુલાકાત થશે,

હોઠો થી નહિ તો આંખો થી પણ વાત થશે,

એક દિવસ આપણે થઈ જઈશું એક-બીજાના ,

પછી દરરોજ પ્રેમ ભરી રાત થશે.


Have sue ja atyare, kale fari thi mulakat thase,

Hotho thi nahi to aankho thi pan vaat thase,

Ek divas apane pan thay jay shu ekbijana,

Pachhi darroj prem bhari raat thase.

Best gujarati love shayari 4
 


બધો વાંક ચંચળ આંખો નો હતો,

જે તમને જોયા વગર રહી ના શકી,

અમે તો ચૂપ રહેવાનું નક્કી કર્યું હતું,

પણ શું કરું જીભ નું જે બોલ્યા વગર રહી જ ના શકી.

Badho j vaank aa chanchal aankho no hato,

Je tamane joya vagar rahi na shaki,

Ame to chup rahevanu nakki karyu hatu,

Pan shu karu aa jibh nu je bolya vagar rahij na shaki.

Best gujarati love shayari 5
 

Take a look


Post a Comment

0 Comments